સેવા - Service સેવા મનુષ્યની સ્વાભાવિક વૃત્તિ છે અને તે જ તેના જીવનનો આધાર છે. સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ જીવનનું લક્ષ્ય છે. સેવાથી શત્રુ પણ મિત્ર થઇ જાય…