સુખ - J oy સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. નિષ્ઠાપૂર્વક કામ કરો , નામ તમાર…