વિશ્વાસ - Faith વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલા અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે. વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધા જ વરદાનોનો આધાર છે. વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે. વિશ્વાસનો અભાવ અજ્ઞા…