વિવેક - Thrift વિવેક માનવીનો સૌથી મોટો મિત્ર છે. વિવેક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનના બધા જ કર્તવ્યોમાં તે આપણો પથદર્શક છે. વિવેકનું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓળખવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે.…