વિદ્યા - Erudition વિદ્યા પોતે જ એક શક્તિ છે. વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી. વિદ્યા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે. વિદ્યા કામધેનું…