વાણી - બોલ - મૌન જો તમે એક વાર બોલતાં પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો. મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે. શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી. બે વસ્તુ માટે …
મૌન - Silence મૌન વાર્તાલાપની મહાન કલા છે. જ્ઞાનીઓની સભામાં અજ્ઞાનીઓનું આભુષણ મૌન છે. મૌનના વૃક્ષ પર શાંતિનું ફળ લાગે છે. મૌન એક એવું તત્વ છે કે જેમાં મહાન વસ્તુઓ એક સાથે સર્જાય છે અને છેવટે જીવનના પ…