ભય - Fear ભય જ વિનાશ અને પાપનું નિશ્ચિત કારણ છે. ભય આપણને માનવ પ્રકૃતિનો અનુભવ કરાવે છે. ભય કાયમ અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. માણસ જેનાથી ડરે છે તેને પ્યાર કરી શકતો નથી. જે તમારી હાજરીમાં તમારાથી ડરે …