વાણી - બોલ - મૌન જો તમે એક વાર બોલતાં પહેલા બે વાર વિચારશો તો તમે સારું જ બોલશો. મધુર વાણી જ જપ છે અને મધુર વાણી જ તપ છે. શરીરના ઘા તો દવાથી સારા થઇ જાય છે પણ વાણીના ઘા કદી રૂઝતા નથી. બે વસ્તુ માટે …