પ્રશંસા - Compliment પ્રશંસા સદગુણોનો પડછાયો છે. પ્રશંસા અજ્ઞાનની બાળકી છે. પ્રશંસા બીજાઓના સદગુણો પ્રત્યેનું આપનું ઋણ છે. પ્રશંસા માનવીના મનને એટલી પ્યારી લાગે છે કે તેના તમામ કાર્યોની મૂળ પ્રેરણા બ…