પુરુષાર્થ - મહેનત પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. પરિશ્રમ સર્વ મુશ્કેલીઓનો પરાભવ છે. પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે. પરિશ્રમ શરીરને નીરોગી અને મનને નિર્મળ રાખે છે. પરિશ્રમથ…