નસીબ - Luck નસીબને ભરોસે બેસી રહેવું એ કાયરતાની નિશાની છે. નસીબ સાહસી લોકોને સહાય કરે છે. નસીબ પર નહિ, ચારિત્ર્ય પર આધાર રાખો. મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે. આજનો પુરુષાર્થ આવતી કાલનું ભાગ્…