ધર્મ - Religion સાચો ધર્મ હૃદય ની કવિતા છે, તેમાં જ તમામ સદગુણો વિકસી શકે છે. ધર્મ જીવનથી અલગ નથી. જીવન એ જ ધર્મ છે. ધર્મ વિનાનું જીવન મનુષ્ય જીવન નથી પરંતુ પશુ જીવન છે. ધર્મ માનવીના અંત:કરણના વિકાસન…