દુ:ખ - Cross દુ:ખ એ શક્તિ સંપાદન માટેની જ એક માનસ પ્રક્રિયા છે. એ અશક્તિ નથી કે અશક્તિ આણવા માટે પણ નથી. તમારી સાચી સમજણને એક અંધારાનું પદ વીંટળાઈ વળ્યું છે, એ અંધકારના પડને કુદરત તમને જે શક્તિની બક્…