દાન - Charity દાન ધર્મ ની પૂર્ણતા છે, ધર્મનો શૃંગાર છે. દાન ની સફેદ ચાદરથી આપણે આપણા અસંખ્ય પાપ છુપાવીએ છીએ. દાન કરવાથી ગૌરવમાં વધારો થાય કે, ધનનો સંચય કરવાથી નહિ. સ્નેહપૂર્વક અપાયેલું નાનામાં નાનું …