જ્ઞાન - Knowledge વિસ્મૃત વસ્તુઓની સ્મૃતિ જ જ્ઞાન છે. જ્ઞાન માનવ જીવનનો સાર છે. જ્ઞાનનો સંદેશ આપવો એ જ દક્ષિણા છે. જ્ઞાનનો અગ્નિ સળગતા જ કર્મ ભસ્મ થઇ જાય છે. જે જ્ઞાન આચરણમાં ઊતર્યું નથી તે ભારરૂપ છે…