કવિ - કવિતા - Poet Poem કવિ આત્માનો ચિત્રકાર છે. હૃદયથી તો બધા માનવી કવિ જ હોય છે. ક્ષણમાં જીવે એ માનવી, ક્ષણને જીવાડે તે કવિ. કાવ્ય વિચારનું સંગીત છે, જે આપણા સુધી સંગીતમય વાણી રૂપે આવે છે. કવિ એટલ…