ઈશ્વર - God ઈશ્વર એટલે એક એવું વર્તુળ, જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે. પણ જેનો પરિઘ ક્યાય હોતો નથી નાસ્તિકને મન ઈશ્વર શૂન્ય છે, આસ્તિકને મન ઈશ્વર પૂર્ણવિરામ છે ઈશ્વર નિરાકાર છે પણ તેના ગુણ-કર્મ-સ્વભાવ …