10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ . આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બ…