Skip to main content
Header Line
Header Line

સમય | Time | Gujarati Suvichar | ગુજરાતી સુવિચાર | Latest Gujarati Suvichar | New Gujarati Suvichar

સમય

 તો ભૂતકાળની પાછળ દોડો કે  તો ભવિષ્યની ચિંતા કરો કેમ કે ભૂતકાળ છે તે નષ્ટ થઇ ગયો છે અને ભવિષ્ય હજુ આવ્યું  નથી.

જે વર્તમાનની ઉપેક્ષા કરે છે તે બધું  ખોઈ દે છે.

વીતી ગયેલી ગઈ કાલ  કેન્સલ થયેલા ચેક જેવી છેએમાંથી કંઈ મળવાનું નથીઆવતીકાલ  પ્રોમિસરી નોટ છે આવશે ત્યારે આવશે.

ખરેખર તો ભવિષ્ય હોતું  નથીઆપણે નિર્માણ કરવાનું છે.

કર્તવ્ય અને વર્તમાન આપણું છેફળ અને ભવિષ્ય ઈશ્વરને હાથ છે.

આજ નિશ્ચિત છેકાલ અનિશ્ચિત છે.

ગઈકાલ  ડેડ બોડી - મૃતદેહ સમાન છેઆવતીકાલ  નવું જન્મનારું બાળક છે અને  વર્તમાનક્ષણ તમે પોતે છોમાટે પળેપળ વર્તમાનમાં જીવતા શીખો.

બુદ્ધિશાળી વ્યક્તિ વીતી ગયેલી ક્ષણનો શોક નથી કરતાભવિષ્યની ચિંતા નથી કરતા માત્ર વર્તમાનકાળને લક્ષમાં રાખીને  વ્યવહાર કરે છે.

સમય આપણને શાણા બનાવે  પહેલા આપણે સમયસર શાણા બની જવું જોઈએ 

સમય અને સમુદ્રની ભરતી કોઈની વાટ જોતા નથી 

સમયનો જે મહતમ ઉપયોગ કરી જાણે છે તે  સફળ છે અને તે  સુખી છે 

સમયથી પહેલા અને ભાગ્યથી વધુ ક્યારેય મળતું નથી

સમય આવ્યા વગર વજ્રપાત થાય તો પણ મૃત્યુ નથી થતું અને સમય આવી જતા પુષ્પ પણ પ્રાણ લઇ શકે છે 

મીનીટોની ચિંતા કરોકારણકે કલાકો તો પોતાની ચિંતા સ્વયં કરી લેશે 

સમય મહાન ચિકિત્સક છે 

જે મિનીટ જાય છે તે પછી પાછી આવતી નથી  જાણવા છતાય આપને કેટલી બધી મીનીટો વેડફી દઈએ છીએ.

જે સમયને વેડફે છે સમય તેને વેડફે છે

આનંદ અને કર્મ કૌશલ્યથી કલાક નાના લાગે છે 

તમને જીવન પ્રત્યે પ્રેમ છે ? જો હા તો પછી સમય ગુમાવશો નહિકારણકે જીવન સમયનું બનેલું હોય છે 

પતંગિયું થોડીક ક્ષણો માટે જીવે છે તોય એની પાસે પુરતો સમય હોય છે 

યોગ્ય સમય પર કરેલું નાનું કામ પણ બહુ ઉપ્કારી હોય છે જયારે સમય વહી ગયા પછી કરેલું મહાન કાર્ય પણ વ્યર્થ હોય છે 

જે સમય ચિંતામાં જાય છે તે કચરાપેટીમાં જાય છે અને જે સમય ચિંતનમાં જાય છે તે તિજોરીમાં જમા થાય છે 

ભવિષ્યની ચિંતા  કરોહંમેશા વર્તમાન પર  પૂરું ધ્યાન લગાવોજો વર્તમાનને સંભાળી લઈએ તો ભવિષ્ય પોતાની મેળે  સુધરીજશે.

દરેક પરિસ્થિતિની પ્રત્યેક ક્ષણ અમૂલ્ય છેકારણ કે તે સંપૂર્ણ અનંતતાનું પ્રતિનિધિત્વ કરે છે.

વર્તમાનથી ભવિષ્યને ખરીદી શકાય છે.

સમગ્ર સંસારમાં  ક્ષણથી ચડિયાતું બીજું કશું છે  નહિ.

જે ભવિષ્યનો ભય નથી રાખતો તે  વર્તમાનનો આનંદ માણી શકે છે.

તમારી પાસે કંઈ  બચ્યું નહિ હોય ત્યારે ભવિષ્ય તો બાકી હોય .

ભૂતકાળને ભવિષ્યનું બીબું  બનાવોજેવો ભૂતકાળ હોય તેવું  ભવિષ્ય હોય તે જરૂરી નથી.

ભવિષ્યનું મધુર ચિત્ર ગમે તેટલું ગુલાબી લાગે છતાંયે તેના પર વિશ્વાસ  કરોભૂતકાળને જમીનમાં દફનાવી દો અને  વર્તમાન ક્ષણમાં જીવો.

નશીબ હંમેશા સાહસી લોકોને સહાય કરે છે.

આપણું હોય તે જતું નથી અને જાય છે તે આપણું નથી.

નસીબ થી વધુ અને ભાગ્ય થી વધારે  કોઈ ને મળ્યું છે અને  કોઈ ને મળશે.

અભિમાનઅસત્યઈશ્વર
કર્મકલાકવિ
કવિતાકીર્તિક્રોધ
ક્ષમાખુશીગરીબ
ગુજરાતીગુજરાતી સુવિચારગુજરાતી સુવિચાર (quotes)
ચાણક્ય નીતિચારિત્ર્યચિંતા
જિંદગીજીવનજ્ઞાન
દયાદાનદુ:ખ
દુર્જનદોષધન
ધર્મધૈર્યધ્યેય
નમ્રતાનસીબપરિવર્તન
પરોપકારપાપ-પુણ્યપુરુષાર્થ
પુષ્પપુસ્તકપ્રશંસા
પ્રાર્થનાપ્રેમબુદ્ધિ
બોલભયભલાઈ
મૌનવાંચવા જેવુંવાણી
વિદ્યાવિવેકવિશ્વાસ
શ્રીફળસંતોષસમય
સુખસુવિચારસેવા
સોનેરી સુવિચારસ્ત્રી

Post a comment

0 CommentsKShare - Shayari Quotes Wishes SMS KShare™ - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x