Skip to main content
Header Line
Header Line

એક સુંદર મેસેજ મિત્રો માટે Never Lose True Friends


એકવાર હું ઘરે મોડો આવ્યો,
તો mummy એ પૂછ્યું :  " ક્યાં હતો અત્યાર સુધી ,"


તો મેં કહ્યું : " friend ની ઘરે હતો mummy ,"

મારી સામે જ મારા mummy એ મારા 10 friend ને ફોન કર્યો ,

4 દોસ્તારો એ એવું કહ્યું : " aunti એ અહીં જ હતો ,"

3 દોસ્તારો એ એવું કહ્યું : " એ હજી હમણાં જ ગયો ,"

2 દોસ્તારો એ એવું કહ્યું : " aunti એ અહીં જ છે , વાંચે છે ફોન આપું  તેને ,"

1 હરામખોર એ તો હદ વટાવી નાખી mummy ફોન કર્યો તો એ મારા જ અવાજ માં બોલ્યો  : " હા મમી હું અહીં જ છું વાંચું છું , સુ કાઈ કામ હતું ,"

આ સાંભળી ને મમી પણ હસી પડી
પણ ત્યારે ખબર પડી કે....
" જીવતા એટલે દોસ્તારો  ના હતા પણ દોસ્તારો હતા એટલે જીવતા તા "

🔴 " I LOVE ALL MY

FRIENDS

FOREVER "🔴


Never Lose True Friends

I always thought loving someone is the greatest feeling, but I realized that loving a friend is even better. We lose people we love, but v never lose true

friends

.



Freindship is my life 
Friends is life
Tru friends 
Friends 


Post a comment

0 Comments

KShare - Shayari Quotes Wishes SMS KShare™ - Shayari Quote Wishes SMS
Team of KJMENIYA
x