સુખ - Joy
સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે.
જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કર તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.
નિષ્ઠાપૂર્વક કામ કરો , નામ તમારી પાછળ દોડતું આવશે.
કર્મ તો કામધેનું છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
બાપ ની ગરીબી અને માં નો દેખાવ જોઈ ને ક્યારેય શરમાવું નહિ.
🤝 Stay connected with
www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.