Skip to main content
Advertisement
Advertisement

ગુજરાતી બેસ્ટ સુવિચાર best Gujarati quotes

Advertisement

ન્યાય અને સમાધાન મા શું ફેર છે.
       કડવું છે પણ સત્ય છે
*ન્યાય* મા *એક ઘરે દીવો* થાય 
                     અને 
          *બીજા ઘરે અંધારુ*
          જ્યારે *સમાધાન મા*
          *બન્ને ઘરે દીવા થાય*

***best Gujarati quotes***

       👉*જીવન *તમે  જે  આંનદ  કરો  છો . . .*
*તેની  પાછળ  કોઈની  દુવા છે . . .*
*બાકી  તકલીફ  તો  રામને  પણ  પડી  હતી . . .*
*નસીબ  જયારે  સાથ  છોડે  છે  ને . . .*
*ત્યારે  જ  સંબંધો  હાથ  જોડે  છે . . .*
*સહનશીલતા  એ  સ્વભાવ  નહી  સંસ્કાર  છે

***quotes in Gujarati ***

👉: શણગાર તો શરીર ને હોય સાહેબ...
      સુંદર તો પ્રભુની કૃપા હોય તો થવાય...
             કોઇએ પુછયું બંસરી ને કે 
              તું કેમ કૃષ્ણને વાલી છે..?
              ત્યારે બંસરીએ કહયું કે 
               હું અંદરથી ખાલી છું 
        માટે કૃષ્ણને વાલી છું...!!

***quotes in Gujarati ***

👉પોતાનું સંપૂર્ણ જીવન આપી "પાણી" વૃક્ષ ને ઉછેરે છે
એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..

           *મા બાપ નું પણ કાંઈક આવું જ છે*

***Best Gujarati quotes***

👉*ભાગ્યને શું દોષ આપવો., સાહેબ.....*
  *જ્યારે સપના આપણા છે,   તો...!!!*
     *કોશિશ પણ આપણી જ હોવી જોઈએ....!!!*

***Best Gujarati quotes***

👉*ક્યારેક બીજા માટે તમારી ખુશી*
*તો મુકી જોજો આવનારી ખુશીનુ*
 બમણુ થઈ ને આવશે.

***Best Gujarati quotes***

👉*અમારી ભૂલો ને*
  *માફ કરતા રેહજો*
 *જિંદગી માં દોસ્તો ની*
*કમી પૂરી કરતા રેહજો ,* 
   *કદાચ હું ના ચાલી શકું*
    *તમારી સાથે તો તમે* 
   *ડગલે ને પગલે*
      *સાથ આપતા રેહજો…*

***Best Gujarati quotes***

👉દિલ થી દુવા કરો તો
   માંગેલું બધું જ
        મળી જાય છે..
વાણી અને વર્તન માં જો
       મીઠાશ હોય તો
દુશ્મન પણ નમી 
        જાય ...

***Best Gujarati quotes***

👉ઝિંદગી એક સાગર છે...!!
દોસ્ત એની લહેર છે...!!
અને........!!
દિલ એનો કિનારો છે...!!
જરૂરી એ નથી કે...!!
સાગર માં કેટલી લહેરો આવે છે...!!
જરૂરી એ છે કે...!!
કઈ લહેર કિનારાને સ્પર્શી જાય છે...!!

          ***Best Gujarati quotes***           


👉દુનિયાભરની *લાખ ડિગ્રી*ઓ હોય,  
પણ *માબાપ*ની આંખમાં છલકાતા આંસુને *વાચતાં ન આવડે તો*
 साहेब..,
આપણે અભણ છીએ.....
साहेब अ-भ-ण......
  
***Best Gujarati quotes***

👉 "હસતું મન" અને "હસતું હ્દય"  
        એ જ આપણી સાચી સંપત્તિ ..!
                       કારણ કે          
    👀  એનાં પર ઇન્કમટેક્સવાળાની  👀
              રેડ કયારેય નથી પડતી ..!
  એટલે હસતાં અને ખુશ રહો

***Best Gujarati quotes*** 

       👉પામવું અને ખોવું એ
        જીવનની રીત છે,
     એમાં પણ ખુશ રહેવું એ
        અનોખી ચીજ છે,
ખૂબ કઠિન હોય છે એવું જીવન,
      પણ જો જીવી ગયા,
      તો તમારી જીત છે.

***Best Gujarati quotes***

“એક સારી શરૂઆત, વીંધી નાખે છે અનેક અપવાદ અને,
એક સાચી યાદ, ભાંગી નાખી છે મન ના બધા વિખવાદ. ”

***Best Gujarati quotes***

જેમ અનેક સમસ્યાઓ ના જવાબ કામ ની શરૂઆત કરતાજ હલ થઇ જાય છે એંમ કોઈને માફ કરતા પહેલા મન જો સાફ કરી નાખીએ તો વિખવાદો નો અંત થઇ જાય છે.
***Best Gujarati quotes***

સંબંધ પૈસાના મોહતાજ નથી હોતા,
કારણકે અમુક સંબંધ નફો નથી આપતા,
પરંતુ અમીર જરૂર બનાવી દે છે..

***Best quotes***

માલુમ છે, જડતો નથી જવાબ તોય ફાંફા મારું છું
નિષ્ફળતા નો થયો છું શિકાર તોય ફાંકા મારું છું
આ બધું છોડી મન થી હું, અડગ રહેવામાં માનું છું
ભરીશું એક નવું ડગ બદલીશું ફરી આપણું જગ
બસ, આજ વિશ્વાસ માં હું રોજ રાચુ છું .

***Best quotes***

પોતાની આવડત ની સરખામણી ની ભૂલમાં
તમે આવડત ને રગદોળો છો ધૂળમાં.
જે સ્નેહ, સલાહ, અને સહકાર ને રાખે છે મૂળમાં,
આવડત પરીવર્તે છે ભળી એનાજ ગુણમાં.

***Best quotes***

વાત અને વિવાદ ને ઉકેલવા માટે ઘણી વખત,
સમજ શક્તિ કરતા, ધીરજ શક્તિ ની વધુ જરૂર પડે છે.

***Best Gujarati quotes***

આજે વ્હેલા ઉઠી ના શકયા તો કઈ નહિ,
કાલે ઉઠવાનો પ્રયાસ કરજો, પણ
આજની મળેલી નિષ્ફળતા થી શું,
આખો દિવસ આમજ વિચારો માં વ્યર્થ કરશો?

***Gujarati quotes***

મળેલી નિષ્ફળતા માં જો ધ્યાન તમે ધરશો, તો
નિષ્ફળતા માં પણ સફળતાને સાર્થક સૌ કરશો.

***Gujarati quotes***

સફળતાનું કોઈ રહસ્ય નથી,તે ફક્ત ધણો વધારે પરિશ્રમ જ ઈચ્છે છે.
***Gujarati quotes***

Best Gujarati quotes ગુજરાતી સુંદર સુવિચાર
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
🤝 Stay connected with www.meniya.com for Share Love with Status, Quotes, SMS, Wishes, Shayari, Festivals and Many More to Anyone.🎊 and for more latest updates.
Advertisement